આજના સમયમાં સફળતા માટે માત્ર મહેનત નહીં, સાચી માર્ગદર્શન પણ જરૂરી છે.
KION એ ખાસ કરીને Gujarati Medium ના વિદ્યાર્થીઓ માટે બનાવેલ online learning platform છે, જ્યાં 11-12 Science ના વિદ્યાર્થીઓ NEET અને JEE ની તૈયારી પોતાના ઘરમાં બેઠા સરળ રીતે કરી શકે.
KION એ આ અંતર પૂરુ કરવા માટે બનાવાયું છે.
અમે માનીએ છીએ કે
વિદ્યાર્થી જો પોતાની ભાષામાં શીખે, તો તે વધુ ઊંડાણથી સમજે અને વધુ આત્મવિશ્વાસથી પરીક્ષા આપે.
અમારું લક્ષ્ય માત્ર syllabus પૂરો કરવાનું નથી,
પરંતુ વિદ્યાર્થીને competitive exam માટે mentally અને academically તૈયાર કરવાનું છે.
Physics, Chemistry, Biology – સંપૂર્ણ syllabus
Live online classes
Recorded lectures – વારંવાર revision માટે
Chapter-wise notes
Daily / Weekly practice questions
Regular mock tests
Doubt clearing sessions
Physics, Chemistry, Maths – concept to advanced level
Live + Recorded classes
Numerical solving techniques
Chapter tests + full mock tests
Personal performance analysis
📚 Gujarati Medium Concept Teaching
દરેક topic સરળ અને સ્પષ્ટ Gujarati ભાષામાં સમજાવવામાં આવે છે.
🎥 Live + Recorded Lectures
Live class માં પ્રશ્ન પૂછો,
Recorded lecture થી ફરી-ફરી સમજણ મેળવો.
📝 Practice & Test Series
વિદ્યાર્થી કેટલો તૈયાર છે એ જાણવા regular tests લેવામાં આવે છે.
👨🏫 Doubt Solving & Guidance
દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપવામાં આવે છે.